ધૂળિયે મારગ
કોણે
કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં
ભૂલી jaજા મન
રે ભોળા ! આપણા જુદા આંક .
થોડાક
નથી સિક્કા પાસે , થોડીક નથી નોટ
એમાં
તે શું બગડી ગયુ ? એમાં તે શી ખોટ?
ઉપરવાળી
બેંક બેઠી છે આપણી માલંમાલ
આજનું
ખાણું આજ આપે ને કાલ ની વાત કાલ
ધૂળિયે
મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખ
દુઃખોની વારતા કે'તા બાથમાં ભીડી બાથ
ખુલ્લા
ખેતર અડખે -પડખે માથે નીલું આભ,
વચ્ચે
નાનુ ગામડું બેઠું ક્યાં છે આવો લાભ ?
સોનાની
તો સાંકડી ગલી હેતુ ગણતું હેત
દોઢિયા
માટે દોડતા એમાં જીવતાં જોને પ્રેત !
માનવી
ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ
નોટ ને સિક્કા નાખ નદીમાં
ધૂળિયે મારગ ચાલ.
-મકરંદ દવે
काही गुजराती शब्दांचे
अर्थ:
खोट = नुकसान ; आपे =
देते ; धुळीये= धुळीचा
बाथ = आलिंगन,भेट; सांकडी
= अरुंद;
हेत = प्रेम, आपलेपणा
;दोढीया = रुपया ;
|
धुळीये मारग
कोणे कीधु गरीब छीये?
कोणे कीधु रांक?
का भूली जा मन रे भोळा!
आपणा जुदा आंक .
थोडाक नथी सिक्का पासे,
थोडीक नथी नोट
एमा ते शु बगडी गयु? एमा
ते शु खोट?
उपरवाळी बँक बेठी छे आपणी
मालम्माल
आजनु खाणु आज आपे ने कालनी वात काल
धुळीये मारग कैंक मळे जो आपणा जेवो साथ
सुख दुःखोनी वारता
के’ता बाथमा भीडी बाथ
खुल्ला खेतर अडखे- पडखे
माथे नीलू आभ
वच्चे नानु गामडू बेठू
छे क्या छे आवो लाभ?
सोनानी तो सांकडी गली
हेतु गणतू हेत
दोढीया माटे दोडता एमा जीवता जो ने प्रेत
मानवी भाळी अमथू अमथु आपणु फोरे व्हाल
नोट ने सिक्का नाख नदींमा
धुळीये मारग चाल
-मकरंद दवे
माटे = साठी ; जो ने =
बघा ना ; भाळी = बघून ;
अमथू = उगाचच ; फोरे=
प्रगटते; व्हाल= प्रेम
नाख= टाक .
|
Thursday, May 3, 2012
धुळीये मारग (गुजराती कविता )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment